શાળામાં આજે થયો આનંદ ઉત્સવ....નવનિયુક્ત પુસ્તક મંત્રાલય દ્વારા પુસ્તક વહેંચણી થઇ...શાળાની દીકરીઓ એ મન ભરીને પુસ્તક પસંદ કર્યા...આખી શાળા જાણે પુસ્તકમય બની...સૌને શાળા પરિવાર અભિનંદન આપે છે..રોહિત ચૌહાણ
બાળ વાર્તા વિભાગ |
અંગ્રેજી શોર્ટ સ્ટોરીઝ વિભાગ |
પ્રેરણાત્મક વાતો....વિભાગ |
મહાન ચરિત્રો...... |