Am, is, are, an interactive worksheet by victor
liveworksheets.com
liveworksheets.com
💐 શ્રી કરદેજ કન્યાશાળા માં ધોરણ ૭ અને ૮માં અભ્યાસ કરતી દીકરીઓ માટે આદ્યશક્તિ અંબેમાં ના નવલા નોરતાના વેકેશનમાં આવતા દસ દિવસ સુધી દરરોજ બે ટેસ્ટ ઘેરબેઠા આપી શકાય એવી અંગ્રેજીની ઓનલાઇન ટેસ્ટ ની લિંક મોકલવામાં આવશે. લિંક ઉપર ક્લિક કરીને ટેસ્ટ આપવાની છે.કેટલા જવાબ સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા એ ઘરે બેઠા જાણી શકાશે.
🌈💎 અંગ્રેજી અને ટેકનોલોજીના સથવારે દીકરીઓના નવતર ઘડતરનો વિનમ્ર અને વીશિષ્ઠ પ્રયાસ 🎈🎈🎊🎊
🎯🎯 જાણવા જેવું 🥁🥁👇👇👇
આખા ગુજરાતમાં શ્રી કરદેજ કન્યાશાળા નો ડંકો વગાડનારી અમારી શાળાની હોનહાર,ઉત્સાહી અને બુદ્ધિશાળી દીકરીઓ દ્વારા અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણ ના માર્ગદર્શન નીચે જાતે જ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને રાત્રીના ઉજાગરા કરીને આ બધી જ ટેસ્ટનું સર્જન કરવામાં આવ્યું છે એ શિક્ષણ જગત માટે અને અમારા માટે ગૌરવની વાત છે.
🏵🏵( ગુજરાત આખામાં શિક્ષકો ટેસ્ટનું સર્જન કરે જ છે પણ આ ગામડાની સરકારી પ્રાથમિક શાળાની દીકરીઓ દ્વારા ઓનલાઇન ટેસ્ટનું નિર્માણ એ મારા માટે ઐતિહાસિક અને પ્રશન્સનીય કામગીરી છે.)💐💐
🖊🖋 ધોરણ ૭ પ્રથમ સત્ર અને ગુણોત્સવ માટે (25 ગુણ) આજ(16/10/2018)ની લિંક નીચે આપેલી છે.ક્લિક કરીને ટેસ્ટ આપશો.👇👇👇
testmoz.com/792665
🔑ધોરણ ૮ માટેની લિંક નીચે આપેલી છે.👇👇👇
www.testmoz.com/779592
📒📌🌈💎💎💎💎🎈🎈
દીકરીઓની મહેનત થકી પ્રખ્યાત થવાનું મારુ સૌભાગ્ય
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
પ્રિય સ્નેહીજન
જણાવતા આનંદ થાય છે કે શ્રી કરદેજ કન્યાશાળા ની ઉત્સાહી દીકરીઓ દ્વારા નિર્મિત ઘરબેઠા આપવાની અંગ્રેજી ની ઓનલાઇન ટેસ્ટને સમગ્ર ગુજરાતમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને સમગ્ર શિક્ષણ જગતમાંથી દિકરીઓના આ વિશિષ્ઠ અને નવતર પ્રયોગને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે ત્યારે આપણે જણાવતા આનંદ થાય છે હાલમાં કરદેજ ગામમાં કુલ 56 દીકરીઓ નિયમિત જાતે ફોનમાં ઓનલાઇન ટેસ્ટ આપે છે અને એક ટેસ્ટમાં ગુજરાત ભરમાંથી એવરેજ 350 વ્યક્તિઓ ટેસ્ટ આપે છે એ જોઈને હૈયું આનંદિત થાય છે.અમારી હોનહાર અને કાબેલ દીકરીઓને ખાસ અભિનંદન આપવા ઘટે.જેમાં ધોરણ 8ની દીકરીઓ ડાંગર ઈશા ડાંગર મનાલી ખમલ હસ્તી અને મેર બંસી અને અન્ય, અનન્ય અને ધન્ય દિકરીઓના સવિશેષ પ્રયત્નો અને મહામહેનતને પુરા દિલથી અભિવંદિત કરીએ છીએ અને ખોબે ખોબે શુભેચ્છાઓ પાઠવીએ છીએ.....
💎💎💎💎💎💎આવી ઉત્સાહસભર , બ્રિલિયન્ટ અને સિતારા જેવી ચમકદાર દીકરીઓના શિક્ષક હોવાનું મારું પરમ સૌભાગ્ય છે.દીકરીઓની આંખોમાં સપનાઓ આંજવાનું અને એ સપનાઓ સાકાર કરવાનું એક શિક્ષકનું સપનું આમ જ સફળ અને સુફળ બનતું રહે આમ જ અવિરત મારું શિક્ષકત્વ દીપી ઉઠે અને દીકરીઓનું ભાવિ ખુલતું અને ખીલતું રહે એવી મંગલકામનાઓ સાથે શુભાષીશ....
સમગ્ર ગુજરાતમાં આ લિંકના મેસેજને શેર કરવાનું કર્તવ્ય નિભાવનાર સેવાભાવી સ્નેહ સારસ્વતો અને શુભચિંતક મિત્રોનો ડાયરેકટ દિલથી
👏👏👏 આભાર 👏👏👏
રોહિત ચૌહાણ
અંગ્રેજી શિક્ષક
શ્રી કરદેજ કન્યાશાળા
(તા.જી.ભાવનગર)

નીચેની તમામ ટેસ્ટ મારી શાળાની દીકરીઓએ જાતે તૈયાર કરી છે.👇👇👇
testmoz.com/1804392
https://h5p.org/node/284468 STD.:- 8th , Sem.:- 1 , unit :- 1 Q for Question
https://h5p.org/node/272834 Q for question std-8 sem-1
https://h5p.org/node/305125 std 7 sem -1
No comments:
Post a Comment