શ્રી કરદેજ કન્યાશાળાના આંગણે ઉજવાયો અંગ્રજી મેળો.
ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉજવાયો અંગ્રેજીનો ઉત્સવ..
વિશેષતાઓ-
- ૨૨૫૦ બાળકો અને ૭૮ શાળાએ લીધી મુલાકાત
- ૧૨ વિભાગ(૧૨ ક્લાસરૂમમાં) કરવામાં આવ્યું એક જ વિષયનું નિદર્શન
- માનનિયશ્રી નલીનભાઈ પંડિતના વરદહસ્તે થયું ઉદઘાટન
- જીલ્લાશિક્ષણાધિકારી શ્રી ચૌધરી સાહેબે લીધી ખાસ મુલાકાત
- નાયબ જિ.શિક્ષણાધિકારીશ્રી પટેલ સાહેબની પ્રેરક મુલાકાત
- ૬ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી અને ૫ કેળવણી નિરીક્ષકોએ લીધી મુલાકાત
- ૩૫૫ શિક્ષકો અને ૧૮ સી.આર.સી.કૉ.ની પણ ખાસ મુલાકાત
- અંગ્રેજીની ૧૭૮ વિધવિધ પ્રવૃતિઓનું દીકરીઓએ આપ્યું નિદર્શન
- બાળકો,અધિકારીઓ,મુલાકાતીઓને અંગ્રેજી શિક્ષકશ્રી રોહિતભાઈ ચૌહાણ દ્વારા અપાયો નાસ્તો
- બે દિવસ ચાલ્યો આ અંગ્રેજીનો જલસો
- શાળાની ૧૫૩ ઉત્સાહી દીકરીઓએ આપ્યું નિદર્શન
- તમામ મુલાકાતીઓને 3D પિક્ચર વિનામુલ્યે
- ગાંધીનગર શિક્ષણ સચિવશ્રી એ લીધી નોંધ.
- ૩ સમાચારપત્રોએ છાપ્યા સમાચાર
- ૩ સ્થાનિક ચેનલોએ ટેલિવિઝનમાં પ્રસિદ્ધ કર્યા વિડીયો સમાચાર
- શાળાની દીકરીઓએ આપી જીલ્લાના શિક્ષકો અને બાળકોને ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની તાલીમ
- ગામ લોકોનો મળ્યો અભૂતપૂર્વ સહકાર અને પ્રતિસાદ
- એક શાળાના,એક જ વિષયના અને એક જ શિક્ષકના કામને જોવા આવ્યા ૨૨૫૦ બાળકો અને ૩૫૫ શિક્ષકો
- .....અને ખાસ ....
- આ સમગ્ર કાર્યક્રમમાં એક પણ રૂપિયો શાળાગ્રાન્ટ કે દાતા તરફથી લેવામાં આવ્યો નહિ અને તમામ ખર્ચ શાળાના અંગ્રેજીના શિક્ષકશ્રી રોહિતભાઈ ચૌહાણ એકલા ભોગવીને શિક્ષણ જગતને ઉદાહરણ પૂરું પાડ્યું.
1 comment:
Post a Comment