સંપૂર્ણ લેખ જોવા અહી ક્લિક કરો
Pages
અમારું દર્પણ
![અમારું દર્પણ](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4su00-ev52dyrpzIkHi0L5kKvFX6dAJyZUPVKh44y_f5esj5p0vi1ZBF_IYj8R9924n4kOTdzLNGemVb-mLSmbl5aasNRN31oqhHvKCywCCp3x6JbKx1dHLHOJ5034LfJLX2_kj9wCRA/s1098/%25E0%25AA%25B2%25E0%25AB%258B%25E0%25AA%2597%25E0%25AB%258B.png)
May 30, 2017
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં કરદેજ કન્યાશાળાનો લેખ
શ્રી કરદેજ કન્યાશાળાની ઇનોવેટીવ પ્રવૃતિઓ અને શિક્ષણ કાર્યમાં ટેકનોલોજીના ઉપયોગ ની ઝલક આપતો દિવ્ય ભાસ્કર સમાચારપત્ર (તારીખ-૨૯/૦૫/૨૦૧૭-ભાવનગર આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયો લેખ.શાળા પરિવાર અને દીકરીઓને થઇ અઢળક અભિનંદન વર્ષા -રોહિત ચૌહાણ
May 24, 2017
ગુણોત્સવ અંગ્રેજી એન્ડ્રોઇડ એપ
આગામી ગુણોત્સવને ધ્યાનમાં રાખીને અમારી શાળાની દીકરીઓએ અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરે એવી એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.જે ધોરણ ૮ અંગ્રેજી ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તક આધારિત બહુવિકલ્પીય સવાલો ( MCQs) આપવામાં આવ્યા છે.અને ચાર વિકલ્પો માંથી જવાબ પસંદ કરીને આપશો એટલે સાચો જવાબ લીલા કલરમાં અને ખોટો જવાબ લાલ કલરમાં દર્શાવે છે.ટેસ્ટ કરીને અભિપ્રાય આપવા વિનંતી.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......
Subscribe to:
Posts (Atom)