ગુજરાતમાં સૌ પ્રથમ અમારું ઇનોવેશન -ઓનલાઈન મતદાન
તારીખ ૨૫/૦૬/૨૦૧૮ ના રોજ શાળામાં યોજાશે અસલ ચૂંટણી જેમ જ શાળા પંચાયતની ચૂંટણી-બાળકો આપશે ઓનલાઈન મતદાન...ઘરે બેઠા .... તેમજ શાળામાં પણ યોજાશે ચૂંટણીનો અભૂતપૂર્વ માહોલ.......
ઓનલાઈન વોટિંગ નો ડેમો જોવા અહી ક્લિક કરો -