અમારી શાળાના નવનિર્મિત સંકુલના ઉદ્ઘાટન પૂર્વે શાળામાં ગાયત્રી હવનનું ન ભૂતો ન ભવિષ્યતી આયોજન થયું અને નવીન વાત એ
રહી કે શાળાની ૩૬૩ દીકરીઓએ શ્રદ્ધાભેર આહુતી આપી અને ઇતિહાસ સર્જ્યો. અને સર્વ માંગલ્ય અર્થે પ્રાર્થના કરી એ વેળાની સાક્ષી રૂપી તસ્વીર.....રોહિત ચૌહાણ