ધોરણ ૬ થી ૮ ના બાળકોને રમાડી શકાય એવી એક સરળ ગેમ....જો બાળકો આપેલ સાદા વાક્યોનું અર્થગ્રહણ કરી શકે (શબ્દકોશનો ઉપયોગ કરીને પણ ) તો ઇનામ સ્વરૂપે લેબ.માં કમ્પ્યુટર પર ગેમ રમવા આપો...બાળકો ખુબ જ ખુશ થશે....અમે ઉત્સાહથી રમ્યા....ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો ....અખતરો સફળ રહ્યો...હવે તમારો વારો ....-.રોહિત ચૌહાણ
ધોરણ ૮ નાં પ્રથમ સત્રનાં પાઠ્યપુસ્તકમાં આવતા તમામ સ્પેલિંગ નાં ઉચ્ચાર અને અર્થ સાથેની ડીક્ષનરી અમારી શાળાની દીકરીઓએ જાતે કમ્પ્યુટરમાં ટાઈપ કરીને બનાવી છે.બીજા સત્રની ડીક્ષનરી પણ મુકવામાં આવશે...રાહ જુઓ.........દીકરીઓને ખુબ ખુબ અભિનંદન ....રોહિત ચૌહાણ -કરદેજ કન્યાશાળા ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો