Pages
અમારું દર્પણ
![અમારું દર્પણ](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4su00-ev52dyrpzIkHi0L5kKvFX6dAJyZUPVKh44y_f5esj5p0vi1ZBF_IYj8R9924n4kOTdzLNGemVb-mLSmbl5aasNRN31oqhHvKCywCCp3x6JbKx1dHLHOJ5034LfJLX2_kj9wCRA/s1098/%25E0%25AA%25B2%25E0%25AB%258B%25E0%25AA%2597%25E0%25AB%258B.png)
January 5, 2016
અંગ્રેજી ધોરણ-૭ પાઠ-૧ ની ક્વીઝ
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
બાળકો ને જરૂરથી રમાડજો ..એમના મુખ પરનું સ્મિત એ જ અમારે મન સાચી મુડી છે.......રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર
પસંદ પડે તો અભિપ્રાય આપજો.....રોહિત ચૌહાણ અને કરદેજ કન્યાશાળા પરિવાર
![]() |
કૌન બનેગા કરોડપતિ ધોરણ-૭ સત્ર-૨ |
ક્વીઝ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
December 21, 2015
December 7, 2015
Comprehension Chits Game for Std.-6 to 8
ધોરણ ૬ થી ૮ ના બાળકોને રમાડી શકાય એવી એક સરળ ગેમ....જો બાળકો આપેલ સાદા વાક્યોનું અર્થગ્રહણ કરી શકે (શબ્દકોશનો ઉપયોગ કરીને પણ ) તો ઇનામ સ્વરૂપે લેબ.માં કમ્પ્યુટર પર ગેમ રમવા આપો...બાળકો ખુબ જ ખુશ થશે....અમે ઉત્સાહથી રમ્યા....ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો ....અખતરો સફળ રહ્યો...હવે તમારો વારો ....-.રોહિત ચૌહાણ
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ધોરણ-૮ માટે પ્રથમ સત્ર પાઠ્યપુસ્તક માં આવતા તમામ સ્પેલિંગનાં ઉચ્ચાર અર્થવાળી ડીક્ષનરી
ધોરણ ૮ નાં પ્રથમ સત્રનાં પાઠ્યપુસ્તકમાં આવતા તમામ સ્પેલિંગ નાં ઉચ્ચાર અને અર્થ સાથેની ડીક્ષનરી અમારી શાળાની દીકરીઓએ જાતે કમ્પ્યુટરમાં ટાઈપ કરીને બનાવી છે.બીજા સત્રની ડીક્ષનરી પણ મુકવામાં આવશે...રાહ જુઓ.........દીકરીઓને ખુબ ખુબ અભિનંદન ....રોહિત ચૌહાણ -કરદેજ કન્યાશાળા
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
November 28, 2015
![]() |
ગુણોત્સવ પ્રેક્ટીસ પેપર -૧ -અંગ્રેજી ધો.૬ થી ૮ માટે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો |
![]() |
ગુણોત્સવ પ્રેક્ટીસ પેપર -૨ -અંગ્રેજી ધો.૬ થી ૮ માટે ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો |
Subscribe to:
Posts (Atom)