સંપૂર્ણ લેખ જોવા અહી ક્લિક કરો
Pages
અમારું દર્પણ
May 30, 2017
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં કરદેજ કન્યાશાળાનો લેખ
શ્રી કરદેજ કન્યાશાળાની ઇનોવેટીવ પ્રવૃતિઓ અને શિક્ષણ કાર્યમાં ટેકનોલોજીના ઉપયોગ ની ઝલક આપતો દિવ્ય ભાસ્કર સમાચારપત્ર (તારીખ-૨૯/૦૫/૨૦૧૭-ભાવનગર આવૃત્તિ)માં પ્રસિદ્ધ થયો લેખ.શાળા પરિવાર અને દીકરીઓને થઇ અઢળક અભિનંદન વર્ષા -રોહિત ચૌહાણ
May 24, 2017
ગુણોત્સવ અંગ્રેજી એન્ડ્રોઇડ એપ
આગામી ગુણોત્સવને ધ્યાનમાં રાખીને અમારી શાળાની દીકરીઓએ અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરે એવી એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.જે ધોરણ ૮ અંગ્રેજી ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તક આધારિત બહુવિકલ્પીય સવાલો ( MCQs) આપવામાં આવ્યા છે.અને ચાર વિકલ્પો માંથી જવાબ પસંદ કરીને આપશો એટલે સાચો જવાબ લીલા કલરમાં અને ખોટો જવાબ લાલ કલરમાં દર્શાવે છે.ટેસ્ટ કરીને અભિપ્રાય આપવા વિનંતી.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......
May 10, 2017
April 23, 2017
વોટ્સએપ ગ્રુપ
શ્રી કરદેજ કન્યાશાળા(તા.-જી-ભાવનગર) દ્વારા કરદેજ ગામના વાલીનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવી રહ્યું છે.જે ગ્રુપમાં શાળાની તમામ પ્રવૃતિઓ અને કાર્યક્રમોની અપડેટ્સ આપવામાં આવશે .જેમાં જોડવા માટે નીચે આપેલ લીંક ખોલી આપની વિગત ભરો.અને શાળાની દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં ભાગીદાર બનો.....શક્ય એટલા ગ્રુપમાં આ માહિતી શેર કરવા નમ્ર વિનંતી ...શ્રી કરદેજ કન્યાશાળા ડીજીટલ સ્કુલ તરફ એક કદમ...... - શ્રી કરદેજ કન્યાશાળા પરિવાર
આપની વિગત આપવા માટે અહી ક્લિક કરો
April 14, 2017
શાળાની પારસમણી સમાન ધોરણ ૮ની બાલિકાઓને આનંદ પૂર્વક વિદાય અને પુરસ્કાર
શ્રદ્ધાભેર દીકરીઓએ હવનમાં આપી આહુતિ
અમારી શાળાના નવનિર્મિત સંકુલના ઉદ્ઘાટન પૂર્વે શાળામાં ગાયત્રી હવનનું ન ભૂતો ન ભવિષ્યતી આયોજન થયું અને નવીન વાત એ
રહી કે શાળાની ૩૬૩ દીકરીઓએ શ્રદ્ધાભેર આહુતી આપી અને ઇતિહાસ સર્જ્યો. અને સર્વ માંગલ્ય અર્થે પ્રાર્થના કરી એ વેળાની સાક્ષી રૂપી તસ્વીર.....રોહિત ચૌહાણ
November 22, 2016
ધોરણ -૮ માટે સામાજિક વિજ્ઞાન ની એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉન કરવા માટે નીચે ક્લિક કરો
To download STD. 8th Social science MCQ App..please Click Here
To download STD. 8th Social science MCQ App..please Click Here
August 22, 2016
August 7, 2016
પ્રવાસની પાંખે જોયું વિશ્વ સઘળું.....
ઉડ્યો ગગન મહી,પામ્યો ઇશનો સાર સઘળો.....
હરવાના ફરવાના કોઈથી ના ડરવાના ......
શાળાનો ભર ચોમાસે પ્રકૃતિના ખોળે એક દિવસીય પ્રવાસ.....
જય ભવાની ....ઘૂઘવતા સમંદરના ઉછળતા મોજાની વચ્ચે....મહુવા |
માળનાથ મહાદેવ...... |
ડુંગરોની કોતરો માં ...... |
પવનચક્કીની સંગાથે....... |
હાલ સખી .....સાથે રમીએ સાથે ભમીએ...સાથે જમીએ.... |
વિજ્ઞાન વિશ્વની સમજુતી |
July 27, 2016
Subscribe to:
Posts (Atom)