પ્રવાસની પાંખે જોયું વિશ્વ સઘળું.....
ઉડ્યો ગગન મહી,પામ્યો ઇશનો સાર સઘળો.....
હરવાના ફરવાના કોઈથી ના ડરવાના ......
શાળાનો ભર ચોમાસે પ્રકૃતિના ખોળે એક દિવસીય પ્રવાસ.....
![]() |
જય ભવાની ....ઘૂઘવતા સમંદરના ઉછળતા મોજાની વચ્ચે....મહુવા |
![]() |
માળનાથ મહાદેવ...... |
![]() |
ડુંગરોની કોતરો માં ...... |
![]() |
પવનચક્કીની સંગાથે....... |
![]() |
હાલ સખી .....સાથે રમીએ સાથે ભમીએ...સાથે જમીએ.... |
![]() |
વિજ્ઞાન વિશ્વની સમજુતી |
2 comments:
આપની નેટ પ્રવૃત્તિ પ્રશંસનીય છે. આપની શાળાની વિદ્યાર્થીનીઓનું જ્ઞાન વધારવા નીચેની વેબસાઇટ્સને આપના બ્લૉગ પર લિંક કરશો.
આપની વિદ્યાર્થીનીઓને નીચેના બ્લૉગ્સ વાંચવા ભલામણ કરશો. ખાસ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું જ્ઞાન વધારવા આ બ્લૉગ્સ બનાવ્યા છે. આભાર. . . . હરીશ દવે .. અમદાવાદ
મધુસંચય https://gujarat1.wordpress.com
અનામિકા https://gujarat2.wordpress.com
મુક્તપંચિકા અને લઘુલિકા https://muktapanchika.wordpress.com
Very informative. Govt ITI, Diploma, Graduate Apprentice Job Notification
Post a Comment