અમારી શાળામાં આજે શાળા પંચાયતની ચૂંટણીનું અસલ ચૂંટણીની જેમ જ આયોજન કરવામાં આવ્યું.જેમાં તમામ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો....ત્યારબાદ મતગણતરીનું આયોજન થયું જેમાં ખુબ જ રોમાંચક વાતાવરણની વચ્ચે પરિણામ જાહેર થયું અને સૌએ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યા.....રોહિત ચૌહાણ
![]() |
મારો મત....શાળાનો વિકાસ... |
![]() |
અન્ય મતદાન અધિકારી |
![]() |
આઈકાર્ડ ચેકિંગ બાદ જ મતદાન.... |
![]() |
બેલેટ સાથે મતદાન ઉત્સુક દીકરીઓ |
![]() |
સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટી |
![]() |
મતદાન મથક ની ઝીણવટપૂર્વક દેખરેખ રાખતા પ્રમુખ મતદાન અધિકારી |