અમારું દર્પણ

અમારું દર્પણ
"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

December 7, 2015

ધોરણ-૮ માટે પ્રથમ સત્ર પાઠ્યપુસ્તક માં આવતા તમામ સ્પેલિંગનાં ઉચ્ચાર અર્થવાળી ડીક્ષનરી

ધોરણ ૮ નાં પ્રથમ સત્રનાં પાઠ્યપુસ્તકમાં આવતા તમામ સ્પેલિંગ નાં ઉચ્ચાર અને અર્થ સાથેની ડીક્ષનરી અમારી શાળાની દીકરીઓએ જાતે કમ્પ્યુટરમાં ટાઈપ કરીને બનાવી છે.બીજા સત્રની ડીક્ષનરી પણ મુકવામાં આવશે...રાહ જુઓ.........દીકરીઓને ખુબ ખુબ અભિનંદન ....રોહિત ચૌહાણ -કરદેજ કન્યાશાળા
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો