"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

July 27, 2016

"સુવિચાર મંજરી"નામે શાળામાં દીકરીઓ દ્રારા એક અદ્ભૂત અને રંગબેરંગી પ્રકલ્પ કાર્ય દ્રારા બૂલેટીન બોર્ડનો શણગાર નયનરમ્ય અને મનોરમ્ય રીતે...એક બોક્સ એક સુવિચાર.....અભિનંદન

July 26, 2016

July 12, 2016

ટેસ્ટ પરિણામ અંગ્રેજી-ધો-૮ 
દરેક  બાલિકાઓને અભિનંદન....રોહિત ચૌહાણ 


ધોરણ-૮ ટેસ્ટ પરિણામ યુનીટ-૧
બનાવનાર-રોહીત ચૌહાણ
 શ્રી કરદેજ કન્યાશાળા