"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

January 2, 2020

અંગ્રેજી રમત ક્રિયાપદો અને એક્ટિંગ...રમતા રમતા જ્ઞાન ગોષ્ઠી

*શ્રી કરદેજ કન્યાશાળા* માં *અંગ્રેજીનો આનંદ ઉત્સાહવર્ધક એક્ટિવિટી દ્વારા* 🍿🍩🏂🪁⛷🎖🎗🪂🏵🏏 *ભાર વગરનું અંગ્રેજી ભણતર-ખરા અર્થમાં* *વિલાયતી ભાષાને રમતી અને ગમતી કરવાનો મારો શોખ* 🍭🦜🐣🏸🏃‍♀🦋👉🍅🍿 *રમતા રમતા ભણવાનો અને ભણતા ભણતા રમવાનો અમારો અનેરો અને અવિરત ઉપક્રમ પ્રેરક અને આનંદદાયક બની રહે છે.* 🦚🦜🥇🍫🌺🏓👇⛄🤴🙀🦜🌹 *ધોરણ ૭માં પાઠ ૧માં આવતી ક્રિયાપદો અને એક્શન વર્બ એક્ટિવિટી ખૂબ જ ઉલ્લાસપૂર્વક રમવામાં આવી...દીકરીઓએ ખૂબ જ તત્પરતા અને આનંદપૂર્વક ભાગ લીધો.* 🍭🏒🐣🏸🏃‍♀🏹🦚👨‍🦯🏓 *ઉમદા ઉદ્દેશ*👇👇👇👇 👉 *આ પ્રવર્તિઓ દ્વારા શિક્ષણકાર્યથી બાળકોમાં ખૂબ જ વિષય પરત્વે રસ જોવા મળ્યો જે ખૂબ જ પૂરક સાબિત થાય છે અને અંગ્રેજી વિષય ગમતો અને સહેલો લાગે છે.* 🐅🐤🦁🐯🥪🌹🌽🪁🏂🦚 👉 *ક્રિયાપદો અને એક્શન વર્બનો પરિચય રમતા રમતા થાય છે અને તેનો અર્થ જાણીને અને વ્યવહારમાં ઉપયોગ કરતા થાય છે.* 🏉🏒🏹🤸‍♂🍩⛷🎖🎗🏏🏵 👉 *બાળકોને ચિઠ્ઠીમાં લખેલ એક્શન અને એક્ટિંગ કરવાની હોય તેથી તેમની શરમ અને સંકોચ દૂર થાય છે જે બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જ નિર્ણાયક બને છે.* 👨‍🦯🏓🐣🦜🍭🪂🤸‍♂🏹🏏 👉 *બાળકો સરળતાથી અંગ્રેજી વાંચન અને અંગ્રેજી બોલવાનો મહાવરો કરી શકે છે અને અંગ્રેજી પ્રત્યેનો હાઉ અને ડર દૂર થાય છે.* 🪂🍭🦜🐣🦜🍭🪂🤸‍♂🏹🏏 *અને ખાસ બાળકોને (મારા) કંટાળાજનક પિરિયડમાંથી આ ગેમ પૂરતી મારા બકવાસ અને કસક્સવાળા શિક્ષણકાર્યમાંથી મુક્તિ મળે છે.*😛😛😛 🌹🍭🏒🦜🐣🏸🏃‍♀🏹 *ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર ધોરણ ૬થી૮ ની તમામ લાડકી દીકરીઓને ખોબલે ખોબલે મારા અભિનંદન* 🙈🙉🙊🙊🙉🙈🙊🙉🙈🙊👇👇 *ક્લાસમાં કાયમ ચૂપ અને મૂંગીમંતર રહેતી તમામ દીકરીઓ જે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ રજુઆત કરે છે એ જોઈને હૈયું સંતોષ અને આનંદની હેડકી ખાય છે એ આ વીડિયો અને ફોટામાં જોવા લાયક છે.... અચૂક નિહાળજો.* 🦋🐅🐤🦁🐯🥪🥕🍅🌽🍿🍩🍪 *ગામડાના બાળકોના ભાષાદોષ,લોકબોલી અને શબ્દદોષ સુધારીને વાંચવા અને સમજવા સાદર અનુરોધ...)* 🏹🏒🏉🏏🪂🤸‍♂🏂🪁⛷🎖🎗🏵 *ગમતાનો ગુલાલ-નિત્ય નૂતન* *આ ગેમ અને એક્ટિવિટીની ચિઠ્ઠી આપ સૌ શિક્ષકો માટે સપ્રેમ ...નીચેની લિંક પરથી મેળવજો* 👇👇👇 https://drive.google.com/open?id=1BZXYT-inP-4dccbZddIvqnyhUN8w6jNnosEoiWZblrU *રોહિત ચૌહાણ* *અંગ્રેજી શિક્ષક* *શ્રી કરદેજ કન્યાશાળા* *(તા.જી.ભાવનગર)* *મો
.નં. -9638713080