"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

English Fair


શ્રી કરદેજ કન્યાશાળાના આંગણે ઉજવાયો અંગ્રજી મેળો.

ગુજરાતમાં સૌપ્રથમ વખત ઉજવાયો અંગ્રેજીનો ઉત્સવ..

વિશેષતાઓ-
  1. ૨૨૫૦ બાળકો અને ૭૮ શાળાએ લીધી મુલાકાત
  2. ૧૨ વિભાગ(૧૨ ક્લાસરૂમમાં) કરવામાં આવ્યું એક જ વિષયનું નિદર્શન
  3. માનનિયશ્રી નલીનભાઈ પંડિતના વરદહસ્તે થયું ઉદઘાટન
  4. જીલ્લાશિક્ષણાધિકારી શ્રી ચૌધરી સાહેબે લીધી ખાસ મુલાકાત 
  5. નાયબ જિ.શિક્ષણાધિકારીશ્રી પટેલ સાહેબની પ્રેરક મુલાકાત 
  6. ૬ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી અને ૫ કેળવણી નિરીક્ષકોએ લીધી મુલાકાત
  7. ૩૫૫ શિક્ષકો અને ૧૮ સી.આર.સી.કૉ.ની પણ ખાસ મુલાકાત 
  8. અંગ્રેજીની ૧૭૮ વિધવિધ પ્રવૃતિઓનું દીકરીઓએ આપ્યું નિદર્શન 
  9. બાળકો,અધિકારીઓ,મુલાકાતીઓને અંગ્રેજી શિક્ષકશ્રી રોહિતભાઈ ચૌહાણ દ્વારા અપાયો નાસ્તો
  10. બે દિવસ ચાલ્યો આ અંગ્રેજીનો જલસો
  11. શાળાની ૧૫૩ ઉત્સાહી દીકરીઓએ આપ્યું નિદર્શન 
  12. તમામ મુલાકાતીઓને 3D પિક્ચર વિનામુલ્યે 
  13. ગાંધીનગર શિક્ષણ સચિવશ્રી એ લીધી નોંધ.
  14. ૩ સમાચારપત્રોએ છાપ્યા સમાચાર
  15. ૩ સ્થાનિક ચેનલોએ ટેલિવિઝનમાં પ્રસિદ્ધ કર્યા વિડીયો સમાચાર 
  16. શાળાની દીકરીઓએ આપી જીલ્લાના શિક્ષકો અને બાળકોને ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની તાલીમ
  17. ગામ લોકોનો મળ્યો અભૂતપૂર્વ સહકાર અને પ્રતિસાદ 
  18. એક શાળાના,એક જ વિષયના અને એક જ શિક્ષકના કામને જોવા આવ્યા ૨૨૫૦ બાળકો અને ૩૫૫ શિક્ષકો
  19.                                                        .....અને ખાસ ....
  20. આ સમગ્ર કાર્યક્રમમાં એક પણ રૂપિયો શાળાગ્રાન્ટ કે દાતા તરફથી લેવામાં આવ્યો નહિ અને તમામ ખર્ચ શાળાના અંગ્રેજીના શિક્ષકશ્રી રોહિતભાઈ ચૌહાણ એકલા ભોગવીને શિક્ષણ જગતને ઉદાહરણ પૂરું પાડ્યું.



























































































































1 comment:

sarkari job said...
This comment has been removed by the author.