અમારું દર્પણ

અમારું દર્પણ
"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

June 26, 2016

અમારી શાળામાં આજે શાળા પંચાયતની ચૂંટણીનું અસલ ચૂંટણીની  જેમ જ આયોજન કરવામાં આવ્યું.જેમાં તમામ દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો....ત્યારબાદ મતગણતરીનું આયોજન થયું જેમાં ખુબ જ રોમાંચક વાતાવરણની વચ્ચે પરિણામ જાહેર થયું અને સૌએ જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યા.....રોહિત ચૌહાણ 

મારો મત....શાળાનો વિકાસ...

અન્ય  મતદાન અધિકારી 

આઈકાર્ડ ચેકિંગ બાદ જ મતદાન....

બેલેટ સાથે મતદાન ઉત્સુક દીકરીઓ 

સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટી 

મતદાન મથક ની ઝીણવટપૂર્વક દેખરેખ રાખતા પ્રમુખ મતદાન  અધિકારી