અમારું દર્પણ

અમારું દર્પણ
"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

April 14, 2017

શાળાની પારસમણી સમાન ધોરણ ૮ની બાલિકાઓને આનંદ પૂર્વક વિદાય અને પુરસ્કાર

 શાળામાં વર્ષ દરમિયાન અદ્વિતીય કામ કરનાર દીકરીઓને શાળામાંથી 
એવોર્ડ અને પ્રમાણપત્ર સાથે વિદાય અને સ્ટુડન્ટ ઓફ ધ યર "નો એવોર્ડ  
"સ્ટુડન્ટ ઓફ ધ યર " નો  અવોર્ડ સ્વીકારતી શાળાની હોનહાર અને પ્રતિભાશાળી દીકરી
 બેનશ્રી  ખમળ બંસી જીવાભાઈ ધોરણ-૮ -
સરપંચ શ્રી વાલાભાઈ ડાંગર દ્વારા દીકરીઓને સન્માન પત્ર એનાયત 

ઉપ સરપંચશ્રી વાલાભાઈ ખમળ દ્વારા સન્માનપત્ર એનાયત 
1 comment:

Anonymous said...

Feel Proud to see this Delhi Police Recruitment