શાળામાં વર્ષ દરમિયાન અદ્વિતીય કામ કરનાર દીકરીઓને શાળામાંથી
એવોર્ડ અને પ્રમાણપત્ર સાથે વિદાય અને સ્ટુડન્ટ ઓફ ધ યર "નો એવોર્ડ
![]() |
"સ્ટુડન્ટ ઓફ ધ યર " નો અવોર્ડ સ્વીકારતી શાળાની હોનહાર અને પ્રતિભાશાળી દીકરી બેનશ્રી ખમળ બંસી જીવાભાઈ ધોરણ-૮ - |
![]() |
ઉપ સરપંચશ્રી વાલાભાઈ ખમળ દ્વારા સન્માનપત્ર એનાયત |