આગામી ગુણોત્સવને ધ્યાનમાં રાખીને અમારી શાળાની દીકરીઓએ અંગ્રેજી શિક્ષક શ્રી રોહિતભાઈ ચૌહાણના માર્ગદર્શન નીચે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરે એવી એક મોબાઈલ એપ્લીકેશન બનાવી છે.જે ધોરણ ૮ અંગ્રેજી ના પ્રથમ સત્રના પાઠ્યપુસ્તક આધારિત બહુવિકલ્પીય સવાલો ( MCQs) આપવામાં આવ્યા છે.અને ચાર વિકલ્પો માંથી જવાબ પસંદ કરીને આપશો એટલે સાચો જવાબ લીલા કલરમાં અને ખોટો જવાબ લાલ કલરમાં દર્શાવે છે.ટેસ્ટ કરીને અભિપ્રાય આપવા વિનંતી.
ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. વધારે વિષય અને ધોરણ વાઈઝ એપ્લીકેશન માટે રાહ જુઓ .બાલદેવો ભવ રોહિત ચૌહાણ -શ્રી કરદેજ કન્યાશાળા-એક ડીજીટલ સ્કુલ ......